Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલક્ષ્મીનગર ખાતે ગૌશાળાના લાભાર્થે ‘શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ’ રમાશે

લક્ષ્મીનગર ખાતે ગૌશાળાના લાભાર્થે ‘શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ’ રમાશે

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે વિરપરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે “શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ”નું આયોજન કરવામાં આવ્યું છે.  તારીખ 1 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ના રોજ રાત્રે 9:00 કલાકે લક્ષ્મીનગર (તા. જી. મોરબી) ખાતે આ રામામંડળ યોજાશે. આ રામામંડળને નિહાળવા માટે પધારવા નાથાભાઈ શિવાભાઈ વિરપરીયા દ્વારા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments