Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિવાબતી દરમિયાન આગ લાગતાં ટિકર ગામે 70 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત

દિવાબતી દરમિયાન આગ લાગતાં ટિકર ગામે 70 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત

હળવદ તાલુકાના ટિકર ગામે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા સમયે દિવાની જ્યોત સાળીમાં અડી જતા આગ લાગવાથી સિત્તેર વર્ષના વૃદ્ધાનું શરીરે દાઝી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતી.

કરુણ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર ગામે રહેતા રુખીબેન મનજીભાઈ પરમાર ઉ.70 ગત તા.19 જાન્યુઆરીના રોજ પોતાના ઘેર મંદિરમાં દિવાબતી કરતા હતા ત્યારે દિવાની જ્યોત સાળીમા અડી જતા મોઢે બાંધેલ રૂમાલ સહિતના ભાગે આગ પ્રસરી જતા દાઝી ગયેલા રુખીબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments