Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઢુંવા નજીક હોટલ પાછળ જાહેરમાં જુગાર રમાડતો શખ્સ પોલીસના ઝપટે

ઢુંવા નજીક હોટલ પાછળ જાહેરમાં જુગાર રમાડતો શખ્સ પોલીસના ઝપટે

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા નજીક આવેલ હોટલ એ.કે.પાછળ જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા રહે.નવા ઢુંવા વાળાને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments