મોરબી સહિત ગુજરાતભરમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન 25 જાન્યુઆરીથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યા સુધી સવારે 10 થી બપોરે 1 અને બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી શરૂ રહેશે. હેલ્પલાઈન પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે.
જિલ્લા કક્ષાની વહીવટી અને મોટીવેશનલ હેલ્પલાઈન
હેલ્પલાઈન નંબર- 9428263340- ધોરણ 12 પરીક્ષા વહીવટી કાર્ય માટે
હેલ્પલાઈન નંબર- 9913052124- ધોરણ 10 પરીક્ષા વહીવટી કાર્ય માટે
હેલ્પલાઈન નંબર- 9979574151- મનોવૈજ્ઞાનિક મોટિવેશન માટે
જિલ્લા કક્ષાની હેલ્પલાઈન
હેલ્પલાઈન નંબર- 8447367155, 9737181807, 9428463682, 9898722800- જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી
તાલુકા કક્ષાની હેલ્પલાઈન (મોરબી)
હેલ્પલાઈન નંબર- 9879783470- SVS મોરબી
તાલુકા કક્ષાની હેલ્પલાઈન (હળવદ)
હેલ્પલાઈન નંબર- 9979021500- SVS હળવદ
તાલુકા કક્ષાની હેલ્પલાઈન (વાંકાનેર)
હેલ્પલાઈન નંબર- 9427252064- SVS વાંકાનેર
તાલુકા કક્ષાની હેલ્પલાઈન (માળિયા)
હેલ્પલાઈન નંબર- 9428967779- SVS માળિયા
તાલુકા કક્ષાની હેલ્પલાઈન (ટંકારા)
હેલ્પલાઈન નંબર- 9712046865- SVS ટંકારા









