Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ શહેરમાં રોડની વચ્ચોવચ નડતરરૂપ ટીસી શિફ્ટ કરાયું

હળવદ શહેરમાં રોડની વચ્ચોવચ નડતરરૂપ ટીસી શિફ્ટ કરાયું

મયુર રાવલ,હળવદ

હળવદ શહેરની મધ્યમાં આવેલ માં ગાયત્રી મંદિર – બ્રાહ્મણની ભોજનશાળા બહારના ભાગે ઘણા વર્ષોથી ઇલેક્ટ્રિક TC રોડની વચો-વચ હતું. જેના કારણે ટ્રાફિક તેમજ રાહદારીને પરિવહનમા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

જે બાબત ધ્યાને આવતા પી.જી.વી.સી.એલના નાયબ કાર્યપાલક ઈજનેરને જણાવતા તે ઇલેક્ટ્રિક TC દૂર કરી બાજુ મા સિફટ કરવામા આવ્યું જે બાદ ત્યાં ઇલેક્ટ્રિક પોલ હતા જે પણ નગર પાલિકાની મદદથી દુર કરવામા આવેલ હતા. આવનાર સમય મા આ રોડ પણ અતિઆધુનિક બનાવવા મા આવશે જેથી શહેર ની સુખાકારી મા વધારો થઈ શકે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments