Sunday, February 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવીરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

વીરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ભાવનાબેન તરશીભાઈ મુંદડીયા (ઉ.વ.૫૭) મહાવદ સાતમને રવિવારે તા. ૦૮ ના રોજ રામચરણ પામેલ છે સદ્ગતનું બેસણું તા. ૧૨ ને ગુરુવારે સવારે ૮ : ૩૦ થી ૧૦ : ૩૦ કલાકે નિવાસસ્થાન વીરપર (મ.) તા. ટંકારા ખાતે રાખેલ છે

તરશીભાઈ રાઘવજીભાઈ મુંદડીયા,હાર્દિકભાઈ તરશીભાઈ મુંદડીયા,જગદીશભાઈ રાઘવજીભાઈ મુંદડીયા ,જયભાઈ જગદીશભાઈ મુંદડીયા,સ્વ. જીતેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા,ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા તેમજ મુંદડીયા પરિવાર,પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે

મનસુખભાઈ ઘનજીભાઈ કાંજીયા

શ્રી પી ડી કાંજીયા (નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments