મોરબી : જયશ્રીબેન મનસુખભાઈ સોલંકી (ઉંમર વર્ષ 45) તેઓ સવજીભાઈ અરજણભાઈ હુંબલની દીકરી તેમજ રાણાભાઈ અરજણભાઈ હુંબલ (પ્રમુખ, જોડીયા તાલુકા આહિર સમાજ), લખમણભાઈ અરજણભાઈ હુંબલ, કાનજીભાઈ અરજણભાઈ હુંબલ તથા સ્વ. જેસંગભાઈ અરજણભાઈ હુંબલના ભત્રીજી, તેમજ અમુભાઈ રાણાભાઈ હુંબલ (પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ જિ. પં. મોરબી), સુરેશભાઈ લખમણભાઈ હુંબલ, અશ્વિનભાઈ કાનજીભાઈ હુંબલ, મનજીભાઈ સવજીભાઈ હુંબલ, ધીરજભાઈ સવજીભાઈ હુંબલ, હરજીવનભાઈ જેસંગભાઈ હુંબલ તેમજ નિર્મલભાઈ સવજીભાઈ હુંબલ (આસિ. ઇન્સ. જે. ડી. સી. બેંક આમરણ)ના બહેનનું તારીખ 08/02/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તારીખ 11/02/2026 ને બુધવારના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે તેમના નિવાસ સ્થાન મૂળ કેરાળી ખાતે રાખેલ છે.
મો. નં.
95866 40855
92652 23965
99256 56830
91068 79517









