Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : નીતાબેન નવનીતભાઈ દવેનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : નીતાબેન નવનીતભાઈ દવેનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : શ્રી યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ મોરબી નિવાસી નવનીતભાઈ ત્રીપુરાશંકર દવેના ધર્મપત્ની અ.સૌ.નીતાબેન નવનીતભાઈ દવે (ઉ.વ.૬૫) તે મિલનભાઇ તથા નીકુંજભાઇના માતૃશ્રી તેમજ સ્વ.ગિરીશભાઇ, અભયભાઇ, દિપકભાઈ, સ્વ.દીલીપભાઇ તથા સ્વ.નયનભાઇના ભાભી તા.૧૧ ના રોજ કૈલાષવાસ પામેલ છે.સદગતનું બેસણું તા.૧૨ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ શ્રી પંચમુખી હનુમાન મંદિર પ્રાર્થના હોલ, ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.

નવનીતભાઇ મો.૯૮૨૫૦ ૫૯૮૦૦
મિલનભાઇ મો.૯૯૦૯૧ ૯૮૩૧૦

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments