Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : જયંતીલાલ ગંગારામ માણેકનું અવસાન

મોરબી : જયંતીલાલ ગંગારામ માણેકનું અવસાન

મોરબી : સ્વ.જયંતિલાલ ગંગારામ માણેક (ઉં.વ. ૮૬) તે સ્વ. ગંગારામભાઈ મોતીભાઈ માણેકના સુપુત્ર તથા સ્વ. નટવરલાલ ગંગારામભાઈ માણેક તથા કિશોરભાઈ ગંગારામભાઈ માણેકના મોટા ભાઈ તથા બીપીનભાઈ માણેક, જયશ્રીબેન પ્રવીણકુમાર કાનાબાર તેમજ મિતાબેન ચંદ્રેશકુમાર રાચ્છ ના પિતાશ્રી તેમજ જૈમીન માણેકના દાદા તથા સ્વ. માધવજી હીરજી સેજપાલના મોટા જમાઈ તા. ૧૧/૦૨/૨૦૨૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તારીખ : ૧૩/૦૨/૨૦૨૬, શુક્રવાર, સમય : ૫ થી ૬ કલાકે, શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments