Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે સ્વ.દેવરામભાઈ કાથરાણી...

મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે સ્વ.દેવરામભાઈ કાથરાણી પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા.

સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપા ની મહાઆરતી નો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments