Monday, February 16, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : દુઃખદ અવસાન, સોમવારે બેસણું

મોરબી : દુઃખદ અવસાન, સોમવારે બેસણું

મોરબી : મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) (ઉમર. 59 વર્ષ) તે ભાણજીભાઈ મોતીભાઈ વરિયા, ખોડીદાસભાઈ મોતીભાઈ વરિયા (કાલાવડ) અને સ્વ. પ્રેમજીભાઈ મોતીભાઈ વરિયા (વાંકાનેર)ના ભાઈ તેમજ વિવેકે મુકેશભાઈ વરિયાના પિતાજી તેમજ હિમાંશુભાઈ વરિયા (ડેનિભાઈ – વાંકાનેર), બ્રિજેશભાઈ (વાંકાનેર), જીગ્નેશભાઈ (કાલાવડ), સંદીપભાઈ (કાલાવડ)ના કાકાનું તારીખ 15/02/2026ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. દુખદ અવસાન થયેલ છે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સદગતનું બેસણું વરિયા માતાજીના મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે તારીખ 16/02/2026, સોમવારે સાંજે 4.00 થી 6.00 કલાકે રાખેલ છે.

(નોંધ : સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

ઓમ શાંતિ..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments