Wednesday, February 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવઘાસિયા ગામે કંપની ઓફિસમાં તોડફોડ: મજૂરીના વિવાદે પ્રિન્ટર તોડી રૂ.15 હજારનું નુકસાન

વઘાસિયા ગામે કંપની ઓફિસમાં તોડફોડ: મજૂરીના વિવાદે પ્રિન્ટર તોડી રૂ.15 હજારનું નુકસાન

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ એસોસીએટેડ પાવર સ્ટ્રક્ચર કંપનીમાં ગત તા.14ના રોજ આરોપી ગેલાભાઈ ખાંભલા રહે.ગુંદીયાળા તા.સાયલા વાળાએ ફરિયાદી આયુષ અંતરયામી બિસવાલની ઓફિસમાં જઈ મજૂરીના બાકી પૈસા મામલે ઝઘડો કરી ઓફિસમાં પડેલા પ્રિન્ટરને હાથ મારી તોડી નાખી રૂ.15 હજારનું નુકશાન પહોચાડ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments