Thursday, February 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની તક્ષશિલા સંકુલના હિતેન મુકેશભાઈએ રાજ્યકક્ષાના બ્રોન્ઝ મેડલ મેળવ્યો

હળવદની તક્ષશિલા સંકુલના હિતેન મુકેશભાઈએ રાજ્યકક્ષાના બ્રોન્ઝ મેડલ મેળવ્યો

નાનકડા એવા સુંદરગઢ ગામના ખેડૂતપુત્રે મેડલ, સર્ટિફિકેટ અને પાંચ હજારનુ રોકડ પુરસ્કાર મેળવ્યા

  • તાજેતરમાં ખેલ‌ મહાકુંભ ૨૦૨૫ રાજ્ય કક્ષાની જુડો* ભાઈઓ ની સ્પર્ધા સાપુતારા ખાતે યોજાઈ. આ સ્પર્ધામાં ગુજરાત સરકાર દ્વારા ઇનસ્કૂલ યોજના અંતર્ગત ચાલતી મોરબી જિલ્લાની તક્ષશિલા વિદ્યાલય હળવદ ના જુડો ખેલાડી ચરમારી હિતેન મુકેશભાઈ એ અંડર ૧૪ વયજુથ , -૩૦ કિ.ગ્રા વજન ગૃપ માં બ્રોન્ઝ મેડલ🥉 પ્રાપ્ત કરી શાળા નુ અને મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીની સફળતા માટે હિતેન મુકેશભાઈ અને તેના જુડો કોચ પૂજાબેન ઓરાને સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઈ કૈલાએ અભિનંદન આપ્યા હતા
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments