Friday, February 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજનો‌ પંદરમો સમુહ લગ્નોત્સવ યોજાશે

મોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજનો‌ પંદરમો સમુહ લગ્નોત્સવ યોજાશે

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ દ્વારા મોરબી દશનામ ગોસ્વામી સમાજના પંદરમા સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૨૨-૨-૨૬ રવિવારે સવારે ૯ વાગ્યે મોરબીના શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી -૨ ખાતે યોજાશે

આ સમુહલગ્ન માં પ યુગલો લગ્નગ્રંથિ માં જોડાશે સમુહલગ્ન માં કન્યાઓને કરિયાવર માં સોના-ચાંદી ના દાગીના સહિત ૮૯ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમુહ લગ્નમાં સંતો મહંતો સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમુહ લગનનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી છેલ્લા ૧૫ વર્ષથી સફળતા પુર્વક કરવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments