Sunday, February 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આજે ભાજપ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનો 'અભિવાદન સમારોહ' યોજાશે

મોરબીમાં આજે ભાજપ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનો ‘અભિવાદન સમારોહ’ યોજાશે

મોરબી: ભારતીય જનતા પાર્ટી – મોરબી જિલ્લા આજે  સાંજે 04:00 કલાકે જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનાર્થે ‘અભિવાદન સમારોહ’નું આયોજન કમલમ – મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય, ભક્તિનગર સર્કલ પાસે, શક્ત શનાળા, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને શુભચિંતકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments