Sunday, February 22, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમુળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ગંગા સ્વરૂપ તારાબેન ભુપતભાઈ ઠાકરનું અવસાન,...

મુળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ગંગા સ્વરૂપ તારાબેન ભુપતભાઈ ઠાકરનું અવસાન, સોમવારે બેસણું

મુળ ખાટલી હાલ જેતલસર(જં) નિવાસી ગંગા સ્વરૂપ તારાબેન ભુપતભાઈ ઠાકર (૮૦) તે સ્વ.ભુપતભાઈ મોહનલાલ ઠાકરના પત્ની, દિલીપભાઇ, બકુલભાઇ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી) ગીતાબેન હસમુખરાય ઉપા્યાય (ભોજાવદર) સ્વ. મમતાબેન ચીમનભાઇ જોશી (જેતપુર) ના માતૃશ્રી, રાહુલ અને જાગૃતિના દાદી તથા સ્વ. જનકરાય ત્રંબકલાલ શુકલ, કમલનયનભાઇ શુકલ (બાબામામા) અને પ્રકાશભાઇના બહેન કૈલાશવાસ પામેલ છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 23/2/26 ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે તેઓના નિવાસસ્થાને જેતલસર (જંક્શન) તાલુકો જેતપુર ખાતે રાખેલ છે

દિલીપભાઈ ઠાકર

9898072675

બકુલભાઈ ઠાકર

9974632302

કમલનયન (બાબાભાઈ) શુકલ

9825423531

પ્રકાશભાઈ શુકલ

9974922611

પંકજભાઈ જનકરાય શુકલ

9723479520

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments