રફાળેશ્વર નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ ૪૩ વર્ષીય આધેડે આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ કૈલાશ નલિયાના આમ નજીક આવેલ કૈલાશ નળિયાના કારખાનામાં રહીને કામ કરતા ધનજીભાઈ દેવાભાઈ ધૂમડા (ઉ.વ.૪૩) વાળાએ કારખાનાની લેબર કોલોનીમાં ગત તા. ૨૨ ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે








