Tuesday, February 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભાડુઆત અંગે પોલીસ મથકમાં જાણ નહિ કરનાર બે મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી

મોરબીમાં ભાડુઆત અંગે પોલીસ મથકમાં જાણ નહિ કરનાર બે મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી

એસઓજી ટીમે જાહેરનામાં ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવી

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમીયાન પરપ્રાંતીય મજુરોને મકાન ભાડે આપી સંબંધિત પોલીસ મથકમાં માહિતી નહિ આપનાર બે મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

          મોરબી એસઓજી ટીમે કબીર ટેકરી શેરી ૦૫ માં રહેતા શંકર પરષોતમભાઈ કગથરા અને મકરાણી વાસમાં રહેતા સેજાદ રણમલ મુસાણી વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે કે બંને મકાન માલિકે પોતાના મકાનમાં પરપ્રાંતીય મજુરો રાખી તે સંબંધિત માહિતી પોલીસ મથકને નહિ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાંનો ભંગ કર્યો છે મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments