Tuesday, February 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : યોગીનગરમાં ખુરશીમાં બેસેલ યુવાનને પાડોશીએ પથ્થર માર્યો, વિડીયો વાયરલ

મોરબી : યોગીનગરમાં ખુરશીમાં બેસેલ યુવાનને પાડોશીએ પથ્થર માર્યો, વિડીયો વાયરલ

પથ્થર મારતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો

મોરબીના સામાકાંઠે આવેલી સોસાયટીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઘર પાસે ખુરશીમાં બેસેલ યુવાનને પાડોશમાં રહેતા ઇસમેં પથ્થર ઉઠાવી માથામાં ઝીકી દીધો હતો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

વાયરલ વિડીયો મોરબીના સામાકાંઠા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે જેમાં એક યુવાન પોતાના ઘર પાસે ખુરશીમાં બેઠો છે અને એક લારી પાસે થોડા લોકો ઉભા છે જે પૈકી ખુરશીમાં બેસેલા યુવાનના પાડોશમાં રહેતા યુવાને અચાનક પથ્થર ઉઠાવી યુવાન પાસે આવે છે અને માથામાં પથ્થર મારી દે છે યુવાનને ક્યાં કારણોસર પથ્થર મારવામાં આવતો તે સામે આવ્યું નથી હાલ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને બી ડીવીઝન પોલીસ મથકમાં બનાવની જાણ કરવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments