મોરબી : રાજપૂત કરણી સેનાના મોરબી તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.તેઓ હંમેશા સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે.આથી સમાજના પ્રશ્નો ઉકેલવા તેઓ સતત સક્રિય રહે છે. આથી સમાજના અગ્રણીઓએ આવા બાહોશ અને નીડરતા ધરાવતા રાજપૂત કરણી સેના મોરબી તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા (શાપર)ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.











