મોરબીમાં આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૭૭૪ હાજર અને ૦૮ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૧૦૨ હાજર અને ૦૧ ગેરહાજર રહ્યા હતા તેમજ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૪૭૩૭ હાજર અને ૧૨ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૨૧૯ હાજર અને ૦૨ ગેરહાજર રહ્યા હતા તથા અનિવાર્ય કાવ્યમ વિષયમાં તમામ ૧૦ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા











