Saturday, February 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદશ્રી દ્વારા રંગોત્સવ ની ઉજવણી થશે.

કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદશ્રી દ્વારા રંગોત્સવ ની ઉજવણી થશે.

કચ્છ લોકસભા દ્વારા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી કચ્છના લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે કચ્છ ના સરહદીય વિસ્તાર ના શાળાના વિધાર્થીઓ સંગ ભુજ તાલુકાનાં કુરન ગામે રંગોત્સવ ની ઉજવણી કરવામાં આવશે. હોળી રંગરાગ અને આનંદ નો તહેવાર છે. 

સમગ્ર દેશમાં હોળી નો તહેવાર ને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પવિત્ર તહેવાર અબીલ – ગુલાલ ની છાળો ઉડાવી ને ઉજવણી કરવામાં આવે છે. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તારીખ 02/03/2026 ને સોમવાર સવારે 10 વાગ્યે તા.ભુજ ના કુરન ગામે બાળકો સાથે રંગોત્સવ સાથે સ્વચ્છતા કીટ, નોટબુક – પેન સાથે શૈક્ષણિક કીટ નું વિતરણ કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments