Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરંગપર (બેલા) નજીક ખેત તલાવડીમાં પડી જતા ૧ વર્ષની બાળકીનું મોત

રંગપર (બેલા) નજીક ખેત તલાવડીમાં પડી જતા ૧ વર્ષની બાળકીનું મોત

રંગપર બેલા ગામની સીમમાં રમતા રમતા ખેત તલાવડીના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત થયું છે

મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં રહીને મજુરી કરતા મુકેશભાઈ માળીની એક વર્ષની દીકરી મીરાં રમતા રમતા ખેત તલાવડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments