Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિલાલ કેશવજીભાઈ કક્કડનું અવસાન, કાલે સોમવારે બેસણું

ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિલાલ કેશવજીભાઈ કક્કડનું અવસાન, કાલે સોમવારે બેસણું

ટંકારા: નેસડા સુરજી નિવાસી કાંતિલાલ કેશવજીભાઈ કક્કડ (ટંકારા લોહાણા મહાજન પ્રમુખ) (ઉ.વ.80) તે મિતેશભાઈ (મિતેશ ઇલેક્ટ્રોનિક્સ વાળા) અને રિતેશભાઈના પિતાનું તારીખ 1-3-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-3-2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, દેરીનાકા મેઈન રોડ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments