Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગોર ખીજડીયા ગામે તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

મોરબીના ગોર ખીજડીયા ગામે તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ગોર ખીજડીયા ગામે આવેલા તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે ઘટનાસ્થળે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે મૃતકની ઓળખ થઇ નથી જેથી મૃતકની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ ચલાવી છે તેમજ મૃત્યુ ક્યાં કારણોસર થયું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments