Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમાંથી દારૂના ૩૦ ચપલા સાથે એક ઝડપાયો

મોરબીના લાતીપ્લોટમાંથી દારૂના ૩૦ ચપલા સાથે એક ઝડપાયો

લાતીપ્લોટ શેરી નં ૬ માંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૩૦ ચપલા સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૬ પાસે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી પીયુષ ઉર્ફે ભૂરો નવઘણ ખીંટ રહે વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને દારૂના ચપલા નંગ ૩૦ કીમત રૂ ૫૪૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments