Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગોરખીજડીયા ગામે મૃત્યુ પામેલા યુવાનની ઓળખ કરાઈ

મોરબીના ગોરખીજડીયા ગામે મૃત્યુ પામેલા યુવાનની ઓળખ કરાઈ

ગોરખીજડીયા ગામના તળાવ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને મૃતક વીરપરડા ગામનો રહેવાસી ૩૫ વર્ષીય યુવાન હોવાનું ખુલ્યું છે

મોરબીના ગોરખીજડીયા ગામે તળાવ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતક મુસાભાઈ આહમદભાઈ સુમરા (ઉ.વ.૩૫) રહે વીરપરડા વાળાનો હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments