Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા-કચ્છ હાઈવે પર બોલેરો પીકઅપ અને કાર અથડાતા પોલીસ ફરિયાદ

માળિયા-કચ્છ હાઈવે પર બોલેરો પીકઅપ અને કાર અથડાતા પોલીસ ફરિયાદ

માળિયા કચ્છ હાઈવે પર બોલેરો પીકઅપ ચાલકે આગળ જતી આઈ ૧૦ કારને પાછળથી ઠોકર મારતા કાર આગળ જતી કાર સાથે ભટકાઈ જતા કારમાં નુકશાન થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

રાજકોટના ગોંડલ રોડ પર રહેતા હિમાંશુભાઈ જગદીશભાઈ વિરોજાએ બોલેરો પીકઅપ જીજે ૧૨ સીટી ૬૧૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ માળિયા કચ્છ હાઈવે પર બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી આગળ જતી ફરિયાદીની કાર જીજે ૩૬ એફ ૩૦૧૯ પાછળથી ઠોકર મારી હતી જેથી ફરિયાદીની કાર આગળ જતી કાર સાથે અથડાઈ જતા કારમાં નુકશાન થયું છે માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments