Tuesday, March 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના નવા વેગડવાવ ગામે વીજ લાઈનના તારને અડી જતા યુવાનનું મોત

હળવદના નવા વેગડવાવ ગામે વીજ લાઈનના તારને અડી જતા યુવાનનું મોત

   નવા વેગડવાવ ગામમાં ૨૦ વર્ષીય યુવાન ઘઉં કાપવાના માચીન પાછળના ભાગેથી ઉપર ચડ્યો હતો અને ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું

          મૂળ પંજાબના વતની હાલ હળવદના નવા વેગડવાવ ગામની સીમમાં રહેતા નવદીપસિંઘ બચીતરસિંઘ જાટ (ઉ.વ.૨૦) નામના યુવાન ગત તા. ૦૯ ના રોજ ઘઉં કાપવાના કટર મશીન ઉપર પાછળના ભાગેથી ચડ્યા હતા અને કોઈ કારણોસર ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments