Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવધતી જતી મોધવારીના વિરોધમાં મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વધતી જતી મોધવારીના વિરોધમાં મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વધતી જતી મોંઘવારી અને ખોરવાયેલા ઘરના બજેટના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે શાક માર્કેટ, નગર દરવાજા પાસે, મોરબી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી શહેર કોંગ્રેસ અને મહિલા મોરચાના કાર્યકરો જોડાયા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા જણાવાયુ હતું કે રસોડાથી લઈને રોજિંદી જરૂરિયાતોની દરેક વસ્તુ મોંઘી બનતાં સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં છે. ખાસ કરીને ઘર ચલાવતી માતાઓ અને બહેનોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અન્યાયી મોંઘવારી સામે જનતાનો અવાજ ઉઠાવવા મહિલા કોંગ્રેસ દ્વારા આજે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments