Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : રમીલાબેન અશોકભાઈ મશરુનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : રમીલાબેન અશોકભાઈ મશરુનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી :રમીલાબેન અશોકભાઈ મશરૂ તે સ્વ. અશોકભાઈ છોટાલાલ મશરૂના ધર્મપત્ની, યોગેશભાઈ અશોકભાઈ મશરૂ તથા હિરેનભાઈ અશોકભાઈ મશરૂ (ન્યૂખોડિયાર મંડપ સર્વિસ)ના માતા,યતીનભાઈ હિરેનભાઇ મશરૂના દાદી, સ્વ ભગવાનજીભાઈ કલ્યાણજી પોપટના દીકરી, કિરણભાઈ ભગવાનજીભાઈ પોપટ તથા ગિરીશભાઈ ભગવાનજીભાઈ પોપટ (ચિત્રા સ્ટુડિયો)ના બહેનનું તા. 11 ને બુધવારના રોજ અવસાન થયેલ છે.

સદ્ગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 13 ને શુક્રવાર સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા વિધાર્થી ભવન મોરબી ખાતે રાખેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments