Saturday, March 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ઉમા ટાઉનશીપમાં વૃદ્ધનું અગમ્ય કારણોસર મોત

મોરબીની ઉમા ટાઉનશીપમાં વૃદ્ધનું અગમ્ય કારણોસર મોત

  મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં એક વૃદ્ધનો પોતાના ઘરે મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, મોરબી-૨ માં આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા ૮૫ વર્ષીય રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. વૃદ્ધના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી, વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments