Sunday, March 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ધનશ્યામપુર ગામ નજીક મોટર સાઈકલ સ્લીપ ખાઈ જતા પાછળ બેઠલ યુવાનનું...

હળવદના ધનશ્યામપુર ગામ નજીક મોટર સાઈકલ સ્લીપ ખાઈ જતા પાછળ બેઠલ યુવાનનું મોત

હળવદના ધનશ્યામપુર ગામ ની સીમમાં ગોલાસણ રોડ પર મોટર સાઈકલના ચાલકે વાહન પુર ઝડપે ચલાવી સ્લીપ ખવડાવી દેતા મોટર સાઈકલ પાછળ બેઠલ યુવાન ટ્રેક્ટરની ટ્રોલી નીંચે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામેલ હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના ગોલાસણ ગામની સીમમાં રહેતા દીનાબેન રેશલિયાભાઈ ભીલ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોટર સાઈકલ જીજે ૧૩ કેકે ૮૧૭૮ ના ચાલક અજીતભાઈ સુરેશભાઈ ઘાણક એ પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે અને બેદકારીથી ચલાવી ગોલાસણ રોડ પર આગલ જતા ટ્રેક્ટર જીજે ૩૬ એસી ૪૨૮૪ પાછળ જોડેલ ટ્રોલી જીજે ૧૩ ડબ્લ્યુ ૯૯૩૩ ને ઓવરટ્રેક કરવા જતા મોટર સાઈકલ સ્લીપ ખવડાવી દેતા પાછળ બેઠલ દીનાબેનના પતિ રેશલિયાભાઈ નીચે પડી જતા ટ્રોલીનું પાછળનું વહીલ છાતી પર ફરી વળતા તથા માથાના ભાગે ગંભીર ઈજા તથા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments