Sunday, March 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયાની મોટી બજારમાં વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયાની મોટી બજારમાં વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયાની મોટી બજારમાં વરલીનો જુગાર રમતા એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોટી બજાર પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતા કરશનભાઈ સુરજભાઈ પરસુંડા ને રોકડ રકમ રૂ.૩૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments