માળિયાની સરકારી હોસ્પિટલ પાછળ થી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સરકારી હોસ્પિટલ પાછળ પાણીના ટાંકા પાસેથી આરોપી સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડાને દેશી હાથ બનાવટના તમંચા નંગ ૧ કીમત રૂ.૨૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે











