Tuesday, March 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાના મોટા દહીંસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

માળિયાના મોટા દહીંસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોટા દહીંસરા ગામમાં બાતમીને આધારે રેડ કરી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી છે

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટા દહીંસરા ગામમાં ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણગીરી ભીખુગીરી ગોસાઈ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા અને સામતભાઈ ભીખાભાઈ બાંભવા રહે બધા મોટા દહીંસરા તા. માળિયા (મી.) એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments