Tuesday, March 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઓમ વીવીઆઈએમ કોલેજમાં વિમેન્સ સેફટી અને મહિલા જાગૃતિ સેમીનાર યોજાયો

ઓમ વીવીઆઈએમ કોલેજમાં વિમેન્સ સેફટી અને મહિલા જાગૃતિ સેમીનાર યોજાયો

સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી તથા મોરબી એ ડિવિઝન પોલીસ શી ટીમ દ્વારા Omvvim કોલેજ મોરબી  ખાતે વિમેન્સ સેફ્ટી તથા મહિલાઓ ને જાગૃત કરતો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી,  પ્રમુખ યુગભાઈ પૂજારા અને મેહુલભાઈ પરમાર તથા  મોરબી શહેર બજરંગ દળ પ્રચાર પ્રસારક યશભાઈ પરમાર  મોરબી એ ડિવિઝન શી ટીમ P.S.i નમ્રતાબેન ગઢવી અને ટીમ હાજર રહી હતી વિમેન્સ સેફટી અંગે મહિલાઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments