Thursday, March 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પત્રકાર રફીક અજમેરી ના પુત્ર રેહાનનો આજે જન્મદિવસ

મોરબીના પત્રકાર રફીક અજમેરી ના પુત્ર રેહાનનો આજે જન્મદિવસ

મોરબી બી ઇન્ડિયા ન્યુઝ ચેનલ ના બ્યુરો ચીફ અને પાટનગર નેટવર્ક ન્યુઝ ચેનલ ના રિપોર્ટર તેમજ ગુજરાત તત્કાલ સંદેશ નાં મેનેજિંગ ડાયરેક્ટર રફીક અજમેરી નાં પુત્ર રેહાન અજમેરી નો આજે જન્મદિવસ છે મોરબીના નિડન નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત કાર્યશીલ રહીં પ્રજાલક્ષી પ્રશ્નોને અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહી પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નિભાવનાર બાહોશ પત્રકાર રફીક અજમેરી ના પુત્ર નો આજે ૧૪ મો જન્મદિવસ છે રેહાન અજમેરી આજે 13 વર્ષ પૂર્ણ કરી 14 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેમને વહેલી સવારે અલ્લાહ તાલ્લાહની બંદગી કરી માતા-પિતાના આશીર્વાદ મેળવી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી તેમજ પોતાના પિતા પત્રકાર રફીક અજમેરી માતા સમીના બાનુ અજમેરી કાકા કાકી દાદા દાદી સહિતના કુટુંબીજનોએ રેહન ને આશિષ આપી લાંબા આયુષ્ય માટે બરકતો પાઠવી હતી તેમજ રેહાને પણ વડીલો સહિતના આશીર્વાદ મેળવીને જન્મદિવસની રંગીન બનાવ્યો હતો તેમજ સગા વ્હાલાઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્ર રેહાન અજમેરી નાં જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી અભિનંદન પાઠવ્યા હતાં તંદુરસ્ત પત્રકાર રફીક અજમેરીના પત્રકાર મિત્રો સહિતના મિત્રોએ ફેસબુક અને વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments