Thursday, March 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારે પવનના કારણે મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગોની પાણીની ટાંકીઓ ઉડી

ભારે પવનના કારણે મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગોની પાણીની ટાંકીઓ ઉડી

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગોમાંથી પાણીની ટાંકીઓ ઉડવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. ટાંકીઓ નીચે પડવાથી ભારે નુકસાન થયું છે અને તે ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments