Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાંથી બાઈક ચોરી

મોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાંથી બાઈક ચોરી

જુના નાગડાવાસ ગામની સીમમાં મંદિર વાળા રસ્તે વાડીની ઓરડી પાસેથી રૂ ૭૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાં વાડીએ રહેતા ઇસમાલ બચેલા સંગડીયા (ઉ.વ.૩૫) અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ માર્ચના રાત્રીના ૧૨ : ૩૦ થી ૩ : ૩૦ દરમિયાન ફરિયાદીનું બાઈક એમપી ૬૯ ઝેડ ૯૭૯૨ કીમત રૂ ૭૦,૦૦૦ વાળું જુના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર વાળા રસ્તે આવેલ વાડીએ ઓરડી પાસે રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments