મહાદેવનગર કિશાન સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય પૌઢને પોતાના ઘરે હાર્ટ એટેક હુમલો આવતા મોત થયું હતું
મૂળ વાંકાનેરના વઘાસીયા હાલ વાંકાનેર કિશાન સોસાયટી મહાદેવનગરમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (ઉ.વ.૫૬) નામના પૌઢ ગત તા. ૨૨ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે હાર્ટ એટેક હુમલો આવતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે










