Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના મોટાભાઈ ચુનીલાલ અગેચણીયાનું અવસાન  

મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના મોટાભાઈ ચુનીલાલ અગેચણીયાનું અવસાન  

મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાના મોટાભાઈ તેમજ એડવોકેટ જીતેનભાઈ અગેચાણિયા તેમજ એડવોકેટ કરણભાઈ અગેચાણિયાના ભાઈજી ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયા (ઉ.વ.૬૩) નું આજે દુઃખદ અવસાન થયેલ હોય. જેમનું બેસણું તારીખ ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ રાખેલ છે.

તા:- ૨૬/૦૩/૨૦૨૬

સમય:- સાંજે ૪:૦૦ થી ૬:૦૦

સ્થળ:- પંચમુખી હનુમાન હોલ, વેજિટેબલ રોડ, ઉમા સ્કૂલ ની સામે, મોરબી-૨.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments