Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા મોરબીમાં રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રાનું...

રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા મોરબીમાં રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે

મોરબી : આવતીકાલે તારીખ ૨૬ માર્ચના રોજ મોરબીમાં રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રા નીકળનાર છે. આ શતાબ્દી ગૌરવ યાત્રાના સ્વાગત માટે મોરબી રાજપૂત સમાજ તેમજ મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સંયુક્ત રૂપે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વાગત કાર્યક્રમ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા અને ભાઈઓને આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લેવા તથા યાત્રાના સ્વાગતમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત

તારીખ:- ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવાર
સમય:- સાંજે ૪:૦૦ કલાકે
સ્થળ:- મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી – ૨

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments