Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજયશ્રી રામના નાદ સાથે મોરબી શહેરમાં રામનવમીની શોભાયાત્રાનો પ્રારંભ

જયશ્રી રામના નાદ સાથે મોરબી શહેરમાં રામનવમીની શોભાયાત્રાનો પ્રારંભ

મોરબી: મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી નિમિત્તે આજે તારીખ 26 માર્ચ ને ગુરુવારના રોજ શહેરમાં પ્રભુ શ્રી રામની દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રાનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે. સર્કિટ હાઉસથી શોભાયાત્રાની શરૂઆત થઈ છે. જે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments