Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : ગુજકેટ પરીક્ષા બાયોલોજી વિષયના પેપરમાં ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : ગુજકેટ પરીક્ષા બાયોલોજી વિષયના પેપરમાં ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

આજે મોરબી શહેરની ૧૨ શાળાઓમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાયોલોજી વિષયના પેપરમાં ૧૮ ગેરહાજર રહ્યા હતા અને ૧૧૯૨ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

મોરબી શહેરની ૧૨ શાળામાં આજે બપોરના સેશનમાં બાયોલોજી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૦૯૪ અને અંગ્રેજી માધ્યમમાં ૯૮ સહીત કુલ ૧૧૯૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ ગુજરાતી માધ્યમમાં ૧૩ અને અંગ્રેજી માધ્યમમાં ૦૫ સહીત કુલ ૧૮ ગેરહાજર રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments