Friday, April 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-જેતપર હાઈવે પર ટ્રેલરની ઠોકરે રાહદારી શ્રમિક યુવાનનું મોત

મોરબી-જેતપર હાઈવે પર ટ્રેલરની ઠોકરે રાહદારી શ્રમિક યુવાનનું મોત

જેતપર હાઇવે પરથી શ્રમિક યુવાન પગપાળા જતો હતો ત્યારે ટ્રેલર ચાલકે અડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો જેમાં રાહદારી યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

          મૂળ ઝારખંડના વતની હાલ મોરબીના રંગપર ગામની સીમમાં રહીને મજુરી કરતા શુકરમની તુબીડ દુર્ગા તુબીડ ટ્રેલર જીજે ૦૩ બીડબ્લ્યુ ૪૪૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ દુર્ગા તુબીડ પાઈકેશ તુબીડ (ઉ.વ.૩૪) વાળા પાવડીયારીથી ચાલીને આવતા હતા ત્યારે ટ્રેલર ચાલકે પુરઝડપે ચલાવી પગપાળા જતા દુર્ગા તુબીડને અડફેટે લઈને ખાલી સાઈડ જોટો માથાના ભાગે ચડાવી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments