Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયાના રાયસંગપર ગામેથી દેશી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

માળિયાના રાયસંગપર ગામેથી દેશી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

રાયસંગપર ગામ જવાના રસ્તેથી પોલીસ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાયસંગપર જવાના રસ્તા પાસે એક ઇસમ હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રાયસંગપર જવાના રસ્તેથી આરોપી અસગર રમજાન મોવર (ઉ.વ.૨૬) રહે કાજરડા વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી જામગરી બંદુક કીમત રૂ ૨૫૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments