Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશકત શનાળા શ્રી શકિત માતાજી મંદિરના મહંત તથા તેમની પત્નીનું અવસાન :...

શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિરના મહંત તથા તેમની પત્નીનું અવસાન : ગુરુવારે બેસણું

મોરબી : શકત શનાળા નિવાસી રાહુલગીરી નૌતમગીરી ગોસ્વામી ( મહંત શ્રી શકિત માતાજી મંદિર. ઉ.વ.૪૧ ), તેમજ વૈશાલીબેન રાહુલગીરી ( ઉ.વ ૩૮) તે નૌતમગીરી રતીગીરી( મહંત શ્રી શકિત માતાજી મંદિર) ના પુત્ર તથા પુત્રવધુ તથા ભવ્યગીરી, શ્રુતિ, સાક્ષી,ના માતા પિતા તથા પ્રવિણાબેન,ઈલાબેન,જાગૃતિબેન, ના ભાઈ -ભાભી નું તા ૬ ના રોજ કૈલાશવાસ થયેલ છે (બંન્ને સદૃગતનુ બેસણું તેમજ પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે) તા ૯ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન શ્રી શકિત માતાજી મંદિર, ગામ શકત શનાળા ( મોરબી) ખાતે રાખેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments