Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાનું ૧૦૦ વર્ષની વયે નિધન,...

મોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાનું ૧૦૦ વર્ષની વયે નિધન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉં.વ.100) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા(પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા) તથા રમણીકભાઈ મોહનભાઈ બરાસરા(નિર્મલ વિદ્યાલય)ના માતા તેમજ મુકેશભાઈ શીવાભાઈ બરાસરા, જયેશભાઈ શિવાભાઈ બરાસરા, વિનુભાઈ શીવાભાઈ બરાસરા, રાજુભાઈ શીવાભાઈ બરાસરા (ધવલ માર્કેટિંગ), ડો. પ્રવીણભાઈ બરાસરા (શાંતિ ક્લિનિક), દિલીપભાઈ બરાસરા (ચીફ અને ફાઉન્ડર, મોરબી અપડેટ), દીપકભાઈ લવજીભાઈ બરાસરા, અશ્વિનભાઈ લવજીભાઈ બરાસરા (લોકસાહિત્યકાર), ઘનશ્યામભાઈ લવજીભાઈ બરાસરા (ઓમ સાંઈરામ મોબાઈલ), મયુરભાઈ મનસુખભાઈ બરાસરા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, વિશાલભાઈ(ભોલો) રમણીકભાઈ બરાસરા, ડૉ. જીગરભાઈ રમણીકભાઈ બરાસરા અને ધ્રુવભાઈ રમણીકભાઈ બરાસરાના દાદીનું આજે તારીખ 07/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 10/04/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 06 કલાકે વરિયા માતાજીનું મંદિર, સો ઓરડી, મોરબી 2 ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments