મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી સામે આવેલ ઈટના ભઠ્ઠામાં કામ કરતી વેળાએ દીપકભાઈ ખોડાભાઈ સંચાણિયા ઉ.50 નામના શ્રમિકનો પગ ડીસીમાં આવી જતા આખો પગ ક્રશ થઈ જતા દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.